શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરમાં રોશનીનો ઝળહળાટ, જુઓ અદભૂત વીડિયો
2025-08-16 11 Dailymotion
શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને રણછોડરાયજી મંદિર પરિસરને ઝગમગાટ અને આકર્ષક રોશની-ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. નિહાળો મંદિર રોશનીના ડ્રોન વીડિયો…